અમે નાના છીએ…પણ હિંમત છે ભરપુર….!

gujaratijoks boy

સ્કુલના એક ઈન્ટરવ્યુંમાં એક નાના ટેણીયાનો મસ્ત જવાબ :

ટીચર : What is your mother’s name?

છોકરો : ક્યારેય પૂછ્યું નથી…બસ…”માં” કહીને જ બોલવું છું…

…………xxxxxxxxx……………..

નર્સરીના છોકરાએ એક્ઝામ શીટ પર પીપી કરી લીધી…

ટીચર : આ શું કર્યું ?

છોકરો : મમ્મીએ કહ્યું છે પેલા જે આવે તે જ કરવાનું…

…………xxxxxxxxx……………..

દુકાનદાર સાથે નાનો છોકરો

અંકલ, રંગ ગોરો થઇ જાય તેવી ક્રીમ છે ?

દુકાનદાર : હા, છે ને બેટા…

છોકરો : તો લગાતા કયું નહિ સાલે મેં તુજે દેખ કર રોજ ડર જાતા હું…

…………xxxxxxxxx……………..

છોકરો અને પાપા :

છોકરો : પાપા, આપ જેસે મુજે મારતે હો વેસે હી દાદાજી ભી આપકો મારતે થે ક્યાં ?

પાપા : હા, બિલકુલ મારતે થે…

છોકરો : તો ફિર યે ખાનદાની ગુંડાગર્દી કબ તક ચલેગી ??

 

ટીપ્પણી