અજમલ કસાબ પરનો સુપ્રીમકોર્ટનો અંતિમ ફેસલો

Gujarati Jokes 317બ્રેકિંગ ન્યુઝ :

અજમલ કસાબ પરનો સુપ્રીમકોર્ટનો અંતિમ ફેસલો…..


અત્યાર સુધી તેના પર કરોડો ખર્ચાયા,પણ હવે સસ્તો ઉકેલ મળી ગયો છે

કસાબને હવે દરરોજ બે વખત “રા-વન” ફિલ્મ બતાવવામાં આવશે,

જ્યાં સુધી તે મરી ના જાય ત્યાં સુધી!! 🙄

ટીપ્પણી